Namrita Malla ના Hot Pics થયા Viral, માત્ર બ્રા પહેરીને ઈન્ટરનેટ પર મચાવી બબાલ
નમ્રતાનો હોટ અંદાજ જોઈને ચાહકોની આંખો ખુલ્લી જ રહી જાય છે. તે હંમેશા પોતાના ફેન્સ માટે સોશ્યિલ મીડિયામાં હોટ ફોટા મુકતી રહે છે.
ભોજપુરી સ્ટાર નમર્તા મલ્લા પોતાની બોલ્ડનેશ માટે ફેમસ છે. તાજેતરમાં જ નમર્તાએ બ્લેક બ્રામાં પોતાના ફોટા શેર કર્યા છે. તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના બોલ્ડ ફોટોઝથી ભરેલું છે.
નમ્રતાએ કરેલી પોસ્ટ પર જઈને તેમના ફેન્સે કરેલી કમેન્ટ વાંચવાથી તમને અંદાજ આવી જશે કે નમર્તાને તેના ફેન્સ કેટલા લાઈક કરે છે.
નમ્રતા એક મોડલની સાથે ડાન્સર પણ છે. તેને ભોજપુરી સ્ટાર ખેસારી યાદવ સાથે પણ કામ કર્યું છે.
નમ્રતા ભાજપુરી ઈન્ડસ્ટ્રીમાં આવી તે પહેલાં તેને હરિયાણવી આલબમ 'રાજા જી'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
નમ્રતા જોરદાર ડાન્સર છે તે બેલી ડાંસ કરે છે. બેલી ડાન્સર નોરા ફતેહીને તે બેલી ડાન્સમાં ટક્કર આપે છે.
નમ્રતાના દરેક ફોટોમાં તેના એકસ્પ્રેશન જોરદાર હોય છે. તેનું માનવું છેકે, એક્સ્પ્રેશન વિના સુંદરતા બેકાર છે.